Welcome to AMC School Board
તા ૦૮/૦૯/૨૦૨૪ને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં, રિન્યુએબલ એનર્જી પ્રદર્શનીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિના સ્ટોલ પર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા મૂલાકાત કરવામાં આવી.