Welcome to AMC School Board
એલિસબ્રીજ શાળા નંબર 17 ખાતે નવીનીકરણ કરીને તૈયાર કરવામાં આવેલ સ્પોર્ટસ સંકુલની મુલાકાત એલિસબ્રિજના માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા લેવામાં આવી.