મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા અપાતી સુવિધાઓ
- સ્કૂલ બેગ
- બૂટ-મોજાં
- વૉટર બેગ
- ગણવેશ (યુનિફોર્મ)
- શૈક્ષણિક કીટ
સરકારશ્રીની યોજના મુજબ અપાતી સુવિધાઓ
- પાઠ્યપુસ્તકો
- સ્વાધ્યાય પુસ્તિકાઓ
- પ્રયોગપોથી
- નકશાપોથી
- સ્કોલરશિપ
- વિદ્યાલક્ષ્મી બોન્ડ
- વિદ્યાદીપ
- શાળા આરોગ્ય તપાસ
- મધ્યાહન ભોજન