Welcome to AMC School Board
માનનીય દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી આજરોજ મ્યુનિ. સ્કૂલ બોર્ડના પશ્ચિમ ઝોન – 2 નાં શાળાઓનાં ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ગાંધી આશ્રમ ની પ્રેરણાત્મક મુલાકાત લીધી.