Welcome to AMC School Board
તા. ૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ડો. વિક્રમ રબારી દ્વારા સંશોધિત અને આલેખિત "ગાંધી વિચાર: શાશ્વત વિશ્વશાંતિ" પુસ્તકનું વિમોચન ગાંધીજીના કર્મસ્થાન એવા સત્યાગ્રહ આશ્રમ ખાતે કરવમાં આવ્યું હતું.