Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
તા ૧૮/૦૯/૨૦૨૪ને બુધવારે સિગ્નલ સ્કૂલની બસ નં ૯ માં ગુજરાત હાઈકોર્ટના સિનિયર જજ
સન્માન્નિય શ્રી જસ્ટિસ ત્રિવેદી સર દ્વારા સિગ્નલ સ્કુલ બસ નંબર --9 ની મુલાકાત લેવામાં આવી..