Welcome to AMC School Board
#HarGharTiranga અભિયાન અંતર્ગત તા૧૩/૦૮/૨૦૨૪ને મંગળવારે અમદાવાદ શહેરમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.