Welcome to AMC School Board
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ માં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શાળા કક્ષાના પ્રદર્શનમાં બાળકોએ કુલ ૩૦ કૃતિ બનાવી તથા ૯૦ થી વધારે બાળકોએ ભાગ લીધો. ૪૦ જેટલા બાળકોએ ખૂબ ઉત્સાહ ભેર પિરામિડ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો.