Welcome to AMC School Board
નવા શૈક્ષણિક સત્રના શુભારંભ પ્રસંગે નિકોલ ખાતે મ્યુનિ શાળામાં અભ્યાસ કરતા, ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે માનનીય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલના સહયોગથી તથા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના વરદ હસ્તે નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો.