Welcome to AMC School Board
તા ૧૩/૦૯/૨૦૨૪ને શુક્રવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની ખોખરા શાળા નંબર ૧૨ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક દ્વારા મૂલાકાત કરવામાં આવી તેમની સાથે સ્થાનિક કાઉન્સિલર, સ્કુલ બોર્ડ અધિકારી તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.