Welcome to AMC School Board
તા ૧૭/૦૯/૨૦૨૪ને મંગળવારે આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.