Welcome to AMC School Board
તા ૧૯/૦૯/૨૦૨૪ ના રોજ અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા પાલડી વોર્ડની એલિસબ્રિજ મ્યુ. શાળા નં 28 શહીદ વીર કેપ્ટન નિલેશ સોની અનુપમ સ્માર્ટ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓની સાથે સંવાદ કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.