Welcome to AMC School Board
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ માનનીય શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં આશરે ૧૦૦૩ કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયા.