Real Education consist in drawing the best out of yourself. What better book can there be than the book of humanity - M.K. Gandhi
સાચી કેળવણી તો તે છે કે જે
માનવીને પોતાના પગ ઉપર ઊભો
રહેતાં શીખવે છે.
- સ્વામી વિવેકાનંદ
તા૨૦/૦૯/૨૦૨૪ને શુક્રવારે પશ્ચિમ ઝોનમાં કલા ઉત્સવ ૨૦૨૪-૨૫ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમા
સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ઘનશ્યામભાઈ પટેલ, અમદાવાદ સ્કૂલ બોર્ડના નાયબ શાસનાધિકારી શ્રી
પરિમલભાઈ પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.