Welcome to AMC School Board
"Say Yes to Life, No to Drugs" નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં તમાકુ નિયંત્રણ અને ડ્રગ્સ અવેરનેસનો કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ અધિકારીઓ તથા અમદાવાદ સ્કૂલ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં તમાકુ નિષેધ અને ડ્રગ્સ અવેરનેસ અંતર્ગત વાલીઓને અને બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.