Welcome to AMC School Board
વિરાટનગર વોર્ડમાં નવી તૈયાર કરવામાં આવેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત, "લોટસ પબ્લિક સ્કૂલ"નુ લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી તથા નિકોલ વિધાનસભાના ધારાસભ્ય માનનીય શ્રી જગદીશભાઈ પંચાલના વરદ હસ્તે કરવામાં આવ્યું .