Welcome to AMC School Board
તા ૦૫/૦૯/૨૦૨૪ને બુધવારે "શિક્ષક દિન" નિમિત્તે "શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ" અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાત રાજ્યના સન્માન્નિય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. .