Welcome to AMC School Board
૧૨ જન્યુઆરી ના રોજ Vibrant Gujarat 2024 અતર્ગત Exibition હૉલમાં આત્મનિર્ભર ભારત અનુસંધાને AMC દ્વારા ખૂબ આકર્ષક અને અસરકારક પ્રદર્શન વિભાગ નિર્માણ કરવામાં આવ્યો, જેમાં AMC દ્વારા સફળ 15 પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા હતા. જેમા સિગ્નલ સ્કૂલ મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું, આ સ્ટોલની મુલાકાત લેનારા માહિતી મેળવી ખૂબ પ્રભાવિત થયા હતા