AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

તારીખ ૧૭/૧૨/૨૦૨૪, મંગળવારના રોજ અમદાવાદની બિગ લીપ કિડ્સ ક્લબ નહેરુનગર દ્વારા વાસણા અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ધોરણ :- 6, 7 અને 8 માટે જ્ઞાન સાથે ગમ્મતના હેતુથી આધુનિક ટેક્નોલોજી વિષયક માહિતી તથા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ