Activities

કાંકરિયા શાળામાં “સમાનતા મહોત્સવ” દ્વારા સર્વસમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો ઉમદા પ્રયાસ

વસ્ત્રાપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આગથી બચાવ અંગે પ્રાયોગિક ફાયર સેફ્ટી તાલીમ

“હમ ફિટ તો ઇન્ડિયા ફિટ” અંતર્ગત સ્કૂલ બોર્ડ શિક્ષકો માટે ઓઢવ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કુબેરનગર શાળામાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની પ્રાયોગિક તાલીમ

સ્વચ્છતા સર્વેક્ષણ પૂર્વે શાળાઓની તૈયારીનો વિસ્થીૃત નિરીક્ષણ પ્રવાસ

આહાર અને આરોગ્ય અંગે જાગૃતિ “હેપ્પી ઇન્ડેક્સ પ્રોજેક્ટ”નો ઉમદા કાર્યક્રમ

વસ્ત્રાલ પબ્લિક સ્કૂલમાં ઉલ્લાસભર્યા માહોલમાં વાર્ષિક દિનની ઉજવણી

મુખ્ય શિક્ષકની બઢતી માટે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર વિતરણનો સન્માનસભર કાર્યક્રમ

મદદનીશ કેળવણી નિરીક્ષક (બઢતી) તરીકે પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂંક પત્ર વિતરણ સમારંભ

વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આગવી છાપ છોડનારી ૮૦૦ વિદ્યાર્થિનીઓનું સન્માન કાર્યક્રમ

વાડજ હિન્દી શાળામાં સ્વ. શૈય (રાજુ) ભાઈની પુણ્યતિથિ નિમિત્તે દાતાશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ચોપડા વિતરણ

શાહીબાગ વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ભરતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ૧૩૦૦ વિદ્યાર્થીઓને બેગ વિતરણ

હિન્દી ઝોનના વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમ મુલાકાત: શૈક્ષણિક પ્રવાસ દ્વારા ગાંધી વિચારોની પ્રેરણા

“SAY YES TO LIFE, NO TO DRUGS” : ઓગણજ પ્રાથમિક શાળામાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ
