AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

શતાબ્દિ વર્ષ પ્રવૃત્તિઓ

તા ૧૩/૦૯/૨૦૨૫ને શનિવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શતાબ્દિ વર્ષની ઉજવણીના ભાગરૂપે IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ દ્વારા ન.પ્રા.શિ. સમિતિ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને વિવિધ રસમય તથા આનંદદાયી પ્રવૃત્તિઓ ઓનલાઇન કરાવવામાં આવી.
Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ