Activities
બહેરામપુરા ખાતે વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા
તા ૧૮-૦૯-૨૫ ના રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી
પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલ “વિકસિત ભારત ચિત્ર સ્પર્ધા” નો ઇનામ વિતરણ કાર્યક્રમ આજરોજ બહેરામપુરા મ્યુ. ગુજરાતી શાળા નંબર-2/3/11 અને હિન્દી-2માં યોજાયો, જેમાં અમદાવાદ પશ્ચિમના માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાસનાધિકારીશ્રી ડો.એલ.ડી દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.