AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા એવોર્ડ આપવાના હેતુસર વિવિધ સ્પર્ધાઓનું તબક્કાવાર આયોજન કરેલ છે, જેના ભાગરૂપે હિન્દી ઝોન કક્ષાની સ્પર્ધા આજ રોજ અમરાઈવાડી હિન્દી શાળા નં. 7 ખાતે યોજાઈ.

Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ