Activities
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમજ “હમ ફીટ તો ઈન્ડિયા ફિટ” અને “ખેલો ઈન્ડિયા”
તા ૨૦/૦૩/૨૦૨૫ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તેમજ “હમ ફીટ તો ઈન્ડિયા ફિટ” અને “ખેલો ઈન્ડિયા” ને વધુ વેગ મળે તેવા ઉમદા હેતુથી અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડ અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે એલિસબ્રીજ મ્યુ.શાળા નં -૧૭ ખાતે આયોજિત “અસ્મિતા બાસ્કેટબોલ વિમેન્સ લીગ”ની ફાઈનલ મેચ આજરોજ રોજ યોજાઈ. જેમાં વિજેતા ટિમ અને દ્વિતીય આવેલ ટીમને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.