Activities
સર્કેજમાં પ્રવેશોત્સવ ઉજવણી – ૨૦૨૫
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત તા ૨૭/૦૬/૨૦૨૫ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની સરખેજ કન્યા કુમાર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર તથા સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી અભયભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું તથા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.