તા ૨૨-૦૮-૨૦૨૫ ના રોજ થલતેજ પ્રાથમિક શાળા નંબર 2 માં IIT ગાંધીનગર ધો 6 થી 8 ના બાળકો માટે વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તેમણે ગણિત પઝલ વિશે બાળકોને સમજ આપવામાં આવી તથા બાળકોને રમૂજ તેણજ કુતૂહલ પેદા થાય તેવા વિજ્ઞાનના વિવિધ પ્રયોગો અને વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી.