AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

વસ્ત્રાલ પબ્લિક સ્કૂલમાં ઉલ્લાસભર્યા માહોલમાં વાર્ષિક દિનની ઉજવણી

તારીખ 23/03/2025 ના રોજ ન.પ્રા.શિ. સમિતિ અમદાવાદ ના અંગ્રેજી ઝોનની વસ્ત્રાલ પબ્લિક સ્કૂલમાં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી. વાર્ષિક દિન ઉજવણી પ્રસંગે અ.મ્યુ.કો. રેવન્યુ કમિટી ચેરમેન તથા વસ્ત્રાલ વોર્ડના કાઉન્સિલર શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, વસ્ત્રાલ વૉર્ડના કાઉન્સિલર શ્રી ચંદ્રિકાબેન પટેલ, મહાદેવભાઈ, અધિકારીશ્રીઓ ,ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ, SMC સભ્યશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ