View More
Photos
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ સન્માન્નિય શ્રી અમિતભાઈ શાહ
સાહેબના જન્મદિવસ પ્રસંગે, ભારતીય જનતા પાર્ટી એલિસબ્રિજ વિધાનસભા દ્વારા શહેર પ્રમુખ અને ધારાસભ્ય શ્રી
અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની વાસણા ગુજરાતી શાળા નં ૧,૨ ખાતે
વિદ્યાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યું
View More
Photos
View More
Photos
નૂતનવર્ષ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો, આ પ્રસંગે અમદાવાદ
શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મ્યુનિ.
કોર્પોરેશનના હોદ્દેદાર શ્રીઓ, મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેન તથા વાઇસ ચેરમેન શ્રીઓ,
મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ, અધિકારીઓ તેમજ પ્રેસ-મિડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photosપશ્ચિમ લોકસભાના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ડો.
સુજયભાઈ મહેતા, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ પાલડી ની શહીદ વીર કેપ્ટન નિલેશ સોની અનુપમ પ્રાથમિક શાળાની
મુલાકાત કરી, તે દરમ્યાન વોટર રિચાર્જ સિસ્ટમ નિહાળી હતી.
સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા વોટર રિચાર્જ સિસ્ટમ શાળામાં બનાવવામાં પહેલ કરવામાં આવી હતી અને જેના
કારણે આજે અહીં ૧,૩૬,૦૦૦ લિટર પાણી શુદ્ધ થઈ ને જમીનની નીચે ઉતરી ગયું છે, જે ત્યાં ઇન્સ્ટોલ કરેલા વોટર
કેલક્યુલેશન મીટર દ્વારા જાણવા મળ્યું.
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
તા ૨૧/૦૯/૨૦૨૪ને શનિવારે ખોખરા શાળા નં ૪ ખાતે, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અમદાવાદ શહેર અને નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ આયોજિત દક્ષિણ ઝોનના ગણિત વિષયના ધો ૩ થી ૫ના શિક્ષકોની તાલીમ શાળામાં, નગર પ્રાથમિક શિક્ષણ
સમિતિ અમદાવાદના વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક દ્વારા મૂલાકાત કરવામાં આવી, જેમાં તેઓએ શિક્ષકો સાથે
સંવાદ કરી તેમના પ્રતિભાવ જાણ્યા તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
View More
Photos
View More
Photos
તા ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં
આવતા "સેવા સપ્તાહ" નિમિત્તે પશ્ચિમ ઝોન-2ની બે સિગ્નલ સ્કૂલ બસમાં ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર તથા AMCના
પૂર્વ દંડકશ્રી અરુણસિંહ રાજપૂત દ્વારા સ્કૂલબોર્ડના ચેરમેન શ્રી ડૉ. સુજયભાઈ મહેતાની ઉપસ્થિતિમાં બાળકોને
કેક, ચોકલેટ અને વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું
View More
Photos
તા ૨૦/૦૯/૨૦૨૪ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદારનગર ગુજરાતી શાળા નં.- 1,2 , સરદારનગર
અંગ્રેજી શાળા નંબર-1 તેમજ સરદાર નગર હિન્દી શાળા નંબર-1 માં અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ આઠ સુધીના
1312 જેટલા બાળકોને ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈન્ગરસોલ કંપનીના CSR ફંડ અંતર્ગત શૈક્ષણિક કીટ તેમજ
સ્પોર્ટ્સના સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો. જેમાં સ્કૂલ બોર્ડના ચેરમેનશ્રી ડો. સુજયભાઈ મહેતા,
ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ,સરદારનગર વોર્ડના કાઉન્સિલર
શ્રી કંચનબેન પંજવાણી, ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ડૉ.મયુરભાઈ જોષી તેમજ સદસ્યશ્રીઓ , અધિકારીઓ, શિક્ષકો
તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
View More Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
તા૨૩/૦૭/૨૦૨૪ને મંગળવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તક ઉત્તર પશ્ચિમ ઝોનના અધિકારી શ્રીઓ તથા
શિક્ષકો દ્વારા IEC એક્ટિવિટી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આપવામાં આવેલ
માર્ગદર્શિકા અનુસાર ચાંદીપુરા વાયરસ બાબતે સવારે તમામ શાળાઓમાં પ્રાર્થના સભામાં વાલીઓને મોટી સંખ્યામાં
ઉપસ્થિત રાખી માહિતગાર કરવામાં આવ્યા.
આ સાથે વર્ગોમાં પણ વિદ્યાર્થીઓને પત્રિકા પ્રદર્શિત કરી આ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા, ઉપરાંત શિક્ષકો
દ્વારા પોકેટ એરિયામાં વિદ્યાર્થીઓના ઘરે જઈને માર્ગદર્શિકાનું વિતરણ કરી વાલીઓને સમજૂતી આપી સ્વચ્છતા
જાળવવા ,ચાંદીપુરા વાયરસ તેમજ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ધ્યાનમાં રાખવાની બાબતોથી જાગૃત કરવામાં
આવ્યા હતાં.
View More Photos
તા ૨૬/૦૭/૨૦૨૪ને શુક્રવારે ૨૫માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે અસારવાના ચમનપુરા ખાતે સ્થિત અસારવા
ગુજ. શાળા નં:-૨૦/૨૭ તથા અસારવા હિન્દી શાળા નં:-:૫/૮ ખાતે શહીદ ગોપાલસિંહ ભદોરિયાની પ્રતિમાને પુષ્પાંજલિ
અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો, જેમા અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, મ્યુનિસિપલ સ્કૂલ
બોર્ડના સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી તથા શ્રી લીલાધર ખડકે, કાઉન્સિલર શ્રી દિશાંતભાઈ ઠાકોર, શહીદ
ગોપાલસિંહના પિતા શ્રી મુનીમસિંહ ભદોરિયા, સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપરાંત શિક્ષકો તથા
વિદ્યાર્થીઓ મોટી ઉપસ્થિત રહ્યા હતાં.
View More
Photos
તારીખ 20/07/2024 શનિવાર ના રોજ અમદાવાદની બિગ લીપ કિડ્સ ક્લબ નહેરુનગર દ્વારા પાલડીના ફતેહપુરા સ્થિત
અમદાવાદ મ્યુનિ. શાળા નં:- 12 ખાતે ધોરણ :- 6, 7 અને 8 માટે જ્ઞાન સાથે ગમ્મતના હેતુથી આધુનિક ટેક્નોલોજી
વિષયક માહિતી તથા સામાન્ય જ્ઞાનમાં વધારો થાય તે પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
View More Photos
View More Photos
તા ૧૬/૦૭/૨૦૨૪ને મંગળવારે AMC દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં નવનિર્મિત આદિનાથનગર પબ્લિક સ્કૂલનો
લોકાર્પણ કાર્યક્રમ અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં યોજાયો.
View More Photos
તા ૧૫/૦૭/૨૦૨૪ને સોમવારે, ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ
નિમિત્તે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના સંયુક્ત
ઉપક્રમે સિગ્નલ સ્કૂલના બાળકો તથા તેમના વાલીઓનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જૈનના
અધ્યક્ષ સ્થાને યોજાયો.આ કાર્યક્રમમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જિતેન્દ્રભાઈ પટેલ, ડે. મેયર
શ્રી જતિનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી ડો સુજયભાઈ
મહેતા, વાઈસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી. દેસાઈ, હેલ્થ કમિટીના
ચેરમેન શ્રી જસુભાઈ ઠાકોર, વાઈસ ચેરમેન શ્રી ચેતનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી
હિતેશભાઈ બારોટ, ડે. મ્યુ. કમિશ્નર શ્રી સી.એમ. ત્રિવેદી, સ્કુલ બોર્ડ સભ્ય શ્રી અભયભાઈ વ્યાસ, જીગરભાઈ
શાહ તથા અમૃતભાઈ રાવલ, હેલ્થ વિભાગના ડો. શ્રી મેહુલભાઈ આચાર્ય, ડૉ. શ્રી કિન્નરીબેન તથા સ્કૂલ
બોર્ડના
અધિકારી ગણ, સિગ્નલ સ્કૂલના શિક્ષક શ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ કોર્પોરેશન હેલ્થ વિભાગની સમગ્ર ટીમ
સહિત ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં આયુષ્માન કાર્ડ અને PMJay હેલ્થ કાર્ડનું વિતરણ કરાયું તથા સિગ્નલ
સ્કૂલના બાળકો તથા વાલીઓના હેલ્થ ચેકઅપની સાથે ADC બેન્કની મદદથી વાલીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવવાની
પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ઉપરાંત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓની માહિતી સ્થળ પર ઉપલબ્ધ
કરાવવામાં આવી હતી .
View More
Photos
તા ૧૫/૦૭/૨૦૨૪ને સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની બાપુનગર હિન્દી શાળા નં-૧ તથા બાપુનગર
ગુજરાતી શાળા નં-૨માં સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો, જેમાં
ભાજપા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, બાપુનગર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ,
સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી જોગેન્દ્રસિંહ રાજપૂત, ટ્રસ્ટીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત
રહ્યા.
આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
View More
Photos
અન્ય વિગત:- તા ૦૬/૦૭/૨૦૨૪ને શનિવારે સામાજિક સંસ્થા કૈલાશ ગ્રુપના સહયોગથી તેમજ નરોડા વિધાનસભાના
ધારાસભ્ય શ્રી ડો પાયલબેન કુકરાણીની પ્રેરણાથી મ્યુ. કોર્પોની શાળાઓમાં મેનસ્ટ્રુઅલ કીટ વિતરણનો કાર્યક્રમ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત એસ.આર.પી. અનુપમ (સ્માર્ટ) શાળા ખાતે યોજાયો.
જેમાં શહેરના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, ભાજપા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રી ડૉ. દિપિકાબેન
સરવડા, નરોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. પાયલબેન કુકરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડો
સુજયભાઈ મહેતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી દેસાઈ, મ્યુનિસિપલ કાઉન્સિલર
શ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કૈલાશ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડના MD કમલેશ ચૌહાણ, શ્રીમતિ દિવ્યાબેન ચૌહાણ,
કૃણાલભાઈ રાઠોડ,શિક્ષકગણ તથા શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને મેનસ્ટ્રુઅલ કીટનું વિતરણ કરવામાં આવ્યું
View More Photos
ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદના સંયુક્ત પ્રયાસથી સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતી સિગ્નલ સ્કૂલમાં આજરોજ ૧૪૪ બાળકોનો પ્રવેશોત્સવ નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ માન. શ્રીમતી સુનિતાબેન અગ્રવાલજી, ગુજરાત સ્ટેટ લિગલ ઓથોરિટીના કારોબારી અધ્યક્ષ શ્રી બિરેનભાઇ વૈષ્ણવજી, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનજી, મેમ્બર સેક્રેટરી શ્રી રાહુલભાઈ ત્રિવેદી અને મ્યુની. કમિશનર શ્રી એમ. થેન્નારસન ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
આ ૧૪૪ બાળકો માટે બધાં જ પ્રકારની સુવિધા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ દ્વારા કરવામાં આવેલ હતી અને તેમને સ્કૂલ બેગ, શૈક્ષણિક કિટ અને યુનિફોર્મનું વિતરણ કરી મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સ્કૂલ બોર્ડ મેમ્બરશ્રી યોગીનીબેન પ્રજાપતિ, નવિનભાઇ પટેલ, અમૃતભાઇ રાવલ, શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઇ , સિગ્નલ સ્કૂલના વાલીઓ, મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
View More Photos
View More
Photos
View More Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
View More Photos
View More Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More
Photos
View More Photos
View More Photos
View More
Photos
View More
Photos
તા ૨૪ જાન્યુઆરીના રોજ બજેટ ૨૦૨૪-૨૫ અંતર્ગત માન. મેયર શ્રીમાતી પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં પ્રેસ
કોન્ફરન્સ યોજવામાં આવી.
જેમાં ઔડાના પૂર્વ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ ,ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાંગા, AMTS
ચેરમેનશ્રી ધરમસિંહ દેસાઈ ,સ્કૂલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલ બોર્ડ ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ
સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઇ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા
ઉપસ્થિત રહ્યા હતા
View More
Photos
તા ૨૨ જાન્યુંઆરી ૨૦૨૪
સ્કુલ બોર્ડની શાળાઓ બની રામમય...
ભક્તિના રંગે રંગાયું સ્કૂલબોર્ડ...
આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી.
View More
Photos
તા ૧૯ જાન્યુઆરી રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં- 2 ખાતે મિશન સ્કૂલ
ઓફ એક્સલન્સના સંદર્ભે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ શ્રીમતી સુદેશ ધનખડજી દ્વારા શાળાની શુભેચ્છા
મુલાકાત લેવામાં આવી.
ઉપસ્થિત મહાનુભવોએ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ મિશન ઓફ સ્કુલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત આપવામાં આવતી
સુવિધાઓથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની કામગીરીની પ્રશંસા કરી સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા બનાવવામાં આવેલ સ્માર્ટ સ્કૂલ જોઈ અ.મ્યુ.કો. દ્વારા શિક્ષણમાં આપવામાં આવતા મહત્વને જોઈ અન્યંત
ખુશી વ્યક્ત કરી.
ભિક્ષા નહિ શિક્ષા અંતર્ગત ચાલતા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની મુલાકાત લઈ સિગ્નલ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત
કર્યા.
View More Photos
૧૨ જન્યુઆરી ના રોજ Vibrant Gujarat 2024 અતર્ગત Exibition હૉલમાં આત્મનિર્ભર ભારત અનુસંધાને Ahmedabad
Municipal corporation દ્વારા ખૂબ આકર્ષક અને અસરકારક પ્રદર્શન વિભાગ નિર્માણ કરવામાં આવ્યો, જેમાં AMC
દ્વારા સફળ 15 પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
અભિગમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા મહાનગરના વિવિધ ચાર રસ્તા ઉપર ભીક્ષા વૃત્તિ કરતા
શિક્ષણથી વંચિત બાળકોને "ભિક્ષા નહી શિક્ષા" ના શ્રેષ્ઠ ઉદ્દેશથી શિક્ષણ આપવામાં આવે તે માટે ચાલતી ૧૨
સિગ્નલ શાળાઓનો સફળ પ્રયોગ કે જેને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો, તેનો એક સ્ટોલ
(વિભાગ)સામેલ હતો,
સિગ્નલ સ્કૂલ મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું, આ સ્ટોલની મુલાકાત લેનાર તમામ મુલાકાતીઓનો
નવી જીજ્ઞાસા સાથે આ અભિગમની માહિતી મેળવી ખૂબ પ્રભાવિત થયા હતા
View More
Photos
આ પુસ્તકમાં ડો. વિક્રમ રબારી દ્વારા ગાંધીજીના વિશ્વશાંતિ વિશેના વિચારોને સરળ ભાષામાં લોકભોગ્ય થાય એ
રીતે સમજાવવામાં આવ્યુ છે. આ વિમોચન પ્રસંગે જાણીતા ઇતિહાસકાર ડો. રીઝવાન કાદરી એ ગાંધીજીના વિશ્વશાંતિના
વિચારોને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત રાજ્યના
ચુંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ,આઈ.આઈ.ટી.ઈના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ, રેરાના પૂર્વ ચેરમેન શ્રી અમરજીત
સીંઘ અમદાવાદ મ્યુ. સ્કુલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા અને શાસનાધિકારી ડો.એલ.ડી દેસાઈ સહિતના વિવિધ
મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
View More Photosઅમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત,વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-2024 ના નવમા સંસ્કરણને માનનીય
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુક્યો હતો.
જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા સ્કીલ ડેવલોપમેન્ટ અંતર્ગત કૃતિઓનું
પ્રદર્શન યોજવામાં આવ્યું
આ ફેરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી,સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલબોર્ડના
સભ્યશ્રી અભયભાઈ વ્યાસ, કોર્પોરેટરશ્રીઓએ સ્કીલ ડેવલોપમેન્ટ સ્ટોરની મુલાકાત લીધી બાળકોની કૃતિની પ્રશંસા
કરી તેમની મહેનતને બિરદાવી હતી.
View More PhotosVibrant
Gujarat 2024 અતર્ગત Exibition હૉલમાં આત્મનિર્ભર ભારત અનુસંધાને Ahmedabad Municipal corporation દ્વારા
ખૂબ આકર્ષક અને અસરકારક પ્રદર્શન વિભાગ નિર્માણ કરવામાં આવ્યો છે જેમાં AMC દ્વારા સફળ 15 પ્રોજેક્ટને રજૂ
કરવામાં આવ્યા છે,
જેમાં રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
અભિગમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા મહાનગરના વિવિધ ચાર રસ્તા ઉપર ભીક્ષા વૃત્તિ કરતા
શિક્ષણથી વંચિત બાળકોને "ભિક્ષા નહી શિક્ષા" ના શ્રેષ્ઠ ઉદ્દેશથી શિક્ષણ આપવામાં આવે તે માટે ચાલતી ૧૨
સિગ્નલ શાળાઓનો સફળ પ્રયોગ કે જેને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે તેનો એક સ્ટોલ
(વિભાગ)સામેલ છે.
સિગ્નલ સ્કૂલ મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ સ્ટોલની મુલાકાત લેનાર તમામ મુલાકાતીઓનો
નવી જીજ્ઞાસા સાથે આવે છે અને સિગ્નલ અભિગમની માહિતી મેળવી ખૂબ પ્રભાવિત થયા છે.
આજરોજ સ્કૂલબોર્ડ શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઈએ સિગ્નલ સ્કૂલના પ્રોજેક્ટને નિહાળ્યો તેમજ ટીમ
સ્કુલબોર્ડ માટે બીજા મુલાકાતીઓના સિગ્નલ સ્કૂલના review વાંચીને ગર્વનો આનંદ અનુભવ્યો.
View More Photosનગર
પ્રાથમિક શિક્ષણ સમિતી અમદાવાદના શાસનાધિકારી શ્રી ડૉ. એલ. ડી. દેસાઈ દ્વારા AMC સ્કૂલ બોર્ડનું ડ્રાફ્ટ
બજેટ રજૂ કરવામાં આવ્યું.
View More Photosનગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની થલતેજ અનુપમ પ્રાથમિક શાળા નં- 2 ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના સંદર્ભે
ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્નિ શ્રીમતી સુદેશ ધનખડજી દ્વારા શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
આ મુલાકાતમાં AMC ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હિતેષભાઇ બારોટ,
સ્કૂલબોર્ડ ચેરમેન ડૉ.સુજયભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શિક્ષણ વિભાગના સચિવ ડૉ.વિનોદભાઈ
રાવ, અ.મ્યુ.કો કમિશનરશ્રી એમ.થેન્નારસન, સ્કૂલબોર્ડ ડી.વાય.એમ.સી. શ્રીસી.એમ. ત્રિવેદી, શાસનાધિકારીશ્રી
ડૉ. એલ.ડી. દેસાઈ, સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સલરશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતા.
ઉપસ્થિત મહાનુભવોએ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ મિશન ઓફ સ્કુલ ઓફ એક્ષેલન્સ અંતર્ગત આપવામાં આવતી
સુવિધાઓથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની કામગીરીની પ્રશંસા કરી સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા બનાવવામાં આવેલ સ્માર્ટ સ્કૂલ જોઈ અ.મ્યુ.કો. દ્વારા શિક્ષણમાં આપવામાં આવતા મહત્વને જોઈ અન્યંત
ખુશી વ્યક્ત કરી.
ભિક્ષા નહિ શિક્ષા અંતર્ગત ચાલતા સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની મુલાકાત લઈ સિગ્નલ સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત
કર્યા.
View More PhotosAMC
સ્કૂલ બોર્ડની સામાન્ય સભામાં સભ્યશ્રીઓ દ્વારા શાસનાધિકારીશ્રી દ્વારા રજુ કરેલ ૧૦૯૪ કરોડના બજેટમાં ૩
કરોડનો વધારો રજુ કરવામાં આવ્યો અને સર્વાનુમતે ૧૦૯૭ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું.
View More Photosબજેટ ૨૦૨૪-૨૫
પ્રેસ કોન્ફરન્સ માન. મેયર શ્રીમાતી પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં યોજવામાં આવી.
જેમાં ઔડાના પૂર્વ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ ,ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાંગા, AMTS
ચેરમેનશ્રી ધરમસિંહ દેસાઈ ,સ્કૂલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલ બોર્ડ ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ
સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઇ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા
ઉપસ્થિત રહ્યા.
View More Photosભારતનાં ૭૫મા
પ્રજાસત્તાક દિને ધ્વજ વંદન કાર્યક્રમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયર શ્રીમતી પ્રતિભાબેન
જૈનની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો.
જેમાં અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે કૃતિ રજૂ કરવામાં આવી.આ કાયર્ક્રમમાં
ડેપ્યુટી મેયરશ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી
ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શીતલબેન ડાંગા,સ્કૂલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતા, શાસનાધિકારીશ્રી ડૉ.
એલ.ડી. દેસાઇ, મ્યુ. કાઉન્સિલરશ્રીઓ મીડિયા ઉપસ્થિત રહ્યા.
View More
Photosનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ગણિત વિજ્ઞાન
પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
View More Photosમાન.
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીયશ્રી અમિતભાઈ શાહજી ના
વરદ્હસ્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત "વીર શહીદ વિનોદભાઈ સોલંકી વાડજ અનુપમ (સ્માર્ટ)
પ્રાથમિક શાળા- ૧/૩" નું લોકાર્પણ કરવામાં આવ્યું.
"સિગ્નલ સ્કૂલ" પ્રોજેક્ટ NIEPA (National Institute of Educational Planning &Administration) દ્વારા
Innovation And Good Practices In Educational Administrative ના ભાગરૂપે અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડના
Administrative Officer ડો. એલ. ડી. દેસાઈને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને અમદાવાદ મ્યુ.
સ્કૂલ બોર્ડ દ્વારા "ભિક્ષા નહિ શિક્ષા" ના ઉમદા હેતુથી ચલાવવામાં આવતા "સિગ્નલ સ્કૂલ" પ્રોજેક્ટને NIEPA
(National Institute of Educational Planning &Administration) દ્વારા Innovation And Good Practices
In
Educational Administrative ના ભાગરૂપે અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડના Administrative Officer ડો. એલ. ડી.
દેસાઈને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ભારત સરકારના શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી ના હસ્તે મળેલ છે
જે બદલ ટીમ AMC સ્કૂલ બોર્ડ તરફથી ખુબ ખુબ અભિનંદન...
View More Photosગુજરાત
સરકાર પ્રેરિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને અમદાવાદ મ્યુ. સ્કૂલ
બોર્ડ દ્વારા "ભિક્ષા નહિ શિક્ષા" ના ઉમદા હેતુથી ચલાવવામાં આવી રહેલ "સિગ્નલ સ્કૂલ" પ્રોજેક્ટને NIEPA
(National Institute of Educational Planning & Administration,New Dehli) દ્વારા Innovation And Good
Practices In Educational Administrative ના ભાગરૂપે અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડના Administrative Officer
ડો. એલ. ડી. દેસાઈને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ભારત સરકારના શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી ના
હસ્તે તા.૦૪-૦૫/૧૨/૨૦૨૩ના રોજ નવી દિલ્લી ખાતે આપવામાં આવેલ છે આ એવોર્ડ સમાંરભમાં સમગ્ર ભારત દેશના જુદા
જુદા રાજ્યોમાંથી પધારેલ શાસનાધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તથા શિક્ષણક્ષેત્રના તજજ્ઞો હાજર
રહેલ હતા. માન. શાસનાધિકારી સાહેબશ્રી દ્વારા આ એવોર્ડ સમાંરભ દરમિયાન તજજ્ઞશ્રીઓ સાથે થયેલ ચર્ચા તેમજ
અનુભવો સ્કૂલ બોર્ડ પરિવાર સમક્ષ રજુ કરવાના હેતુસર સ્કાઉટ ભવન પાલડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું.
આ કાર્યક્રમમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, વાઇસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક તથા
સ્કૂલબોર્ડના સભ્યશ્રીઓ, તેમજ સિગ્નલ સ્કૂલના શિક્ષકો- સહાયકો, વહીવટી અધિકારીશ્રીઓ, સી.આર.સી.- યુ.આર.સી.
તથા ઓફીસ સ્ટાફના કર્મચારીઓ હાજર રહી સાહેબશ્રીનું સન્માન કરવામાં આવ્યું.
View More Photosનગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત દરેક શાળામાં વોર્ડકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ. જેમાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
View More
Photosકાંકરિયા કાર્નિવલ-૨૦૨૩માં અમદાવાદ મ્યુ. સ્કૂલ બોર્ડ અને જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ
સંઘ દ્વારા આયોજિત "બાલ નગરી"નો પ્રારંભ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનજીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં
અમદાવાદ મ્યુ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા બાલ નગરીમાં વિવિધ પ્રવુતિ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મણિનગરના ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતાશ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન
ડાઘા, સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના
Dy Mc શ્રી સી. એમ. ત્રિવેદી, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઈ, વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી
ચેરમેનશ્રીઓ, સ્કૂલ બોર્ડ સભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ, સ્કૂલબોર્ડના અધિકારીશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિતિ
રહ્યા હતા.
View More Photosનગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત કાળી ગામ અનુપમ સ્માર્ટ શાળામાં પુષ્યનક્ષત્ર નિમિત્તે સુવર્ણ
પ્રાશન સંસ્કારવિધિના આઠમા તબક્કાનો કાર્યક્રમ યોજાયો.
જેમાં સાબરમતી વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી ડૉ.હર્ષદભાઈ પટેલ, સ્કૂલબોર્ડના માન. ચેરમેનશ્રી ડૉ. સુજયભાઈ
મહેતા તથા રાણીપ વોર્ડના કાઉન્સિલરશ્રી અને મહામંત્રીશ્રી ઉપસ્થિત રહયા. મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓને
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે યોગ અને સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવ્યું તથા બાળકોને સામાન્ય જ્ઞાન અને
સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કર્યા.
View More
Photosઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ – 2023માં નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સુંદર રીતે કૃતિ રજુ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં મ્યુનિ. સ્કૂલના બાળકોનાં ઉત્સાહને વધારવા સ્કૂલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા, સ્કૂલ
બોર્ડના વાઈસ ચેરમેનશ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના Dy Mc શ્રી સી. એમ. ત્રિવેદી, શાસનાધિકારીશ્રી ડૉ.
એલ.ડી. દેસાઈ, વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, સ્કૂલબોર્ડ સભ્યશ્રીઓ, સ્કૂલબોર્ડના
અધિકારીશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિતિ રહ્યા હતા.