AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ

Activities

Bhupendrabhai Patelના હસ્તે આધુનિક સ્કૂલ બોર્ડ ભવનનું ઉદ્ઘાટન

વસ્ત્રાપુર પ્રાથમિક શાળાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને બૂટ-મોજા વિતરણ કરાયા.

“પરિક્ષા પે ચર્ચા અંતગર્ત કાર્યક્રમ”

“પરિક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતગર્ત કાર્યક્રમ તા ૦૬-૦૨-૨૦૨૬ ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “પરિક્ષા પે ચર્ચા” કાર્યક્રમ અંતગર્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શાળાઓમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું

“પરિક્ષા પે ચર્ચા અંતગર્ત કાર્યક્રમ”

શાહપુર શાળા નં.૫/૬ ખાતે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન સહિત આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું.

Darshana Vaghela થલતેજ પ્રાથમિક શાળા નં.૨ (પી.એમ. શ્રી) ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Narendra Modiના “પરિક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શાળાઓમાં ઉત્સાહભેર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ નું ગૌરવ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત જીઆઇડીસી ઓઢવ હિન્દી શાળા નં.૧ ખાતે “રાણી લક્ષ્મીબાઈ” સ્વરક્ષણ તાલીમ યોજાઈ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫-૨૬માં ડૉ. એલ.ડી. દેસાઈની ઉપસ્થિતિ

સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલના હસ્તે ચાંદલોડિયા અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળાના હોલનું લોકાર્પણ

ટીમ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2026-27 માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ નું ઐતિહાસિક બજેટ મંજૂર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રાયમરી એજ્યુકેશન ફંડના અંદાજપત્રનું રજૂકરણ

સિગ્નલ સ્કૂલના બાળકોને ડ્રોઈંગ વર્કશોપ માટે તથા ગુજરાત હાઇકોર્ટની મૂલાકાત

Scroll to Top

AMC SCHOOL BOARD

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ